સરકારી હોસ્પિટલમાં જ્યાં જરૂર હશે ત્યાં IMAના ડોક્ટર સેવા આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

IMA સુરત દ્વારા ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશએ. દર્દીને સખત જરૂરીયાત હોય તેવા સંજોગોમાં જ એપોઇન્ટમેન્ટ આપવા તેમજ વેઇટિંગ એરિયામાં દર્દી વચ્ચે એક મીટરનું અંતર રાખવા સૂચના છે. માત્ર એટલુ જ નહીં સરકારી હોસ્પિટલમાં હાલના સંજોગોમાં જ્યાં જરૂર પડશે ત્યાં આઈએમએ સુરતના ડોક્ટર હાજર રહેશે અને કલેકટરને સેવા આપનાર તબીબીની યાદી આપી હોવાનું પણ આઈએમએ દ્વારા એક યાદીમાં જણાવાયું હતું તેમજ જરૂરી ન હોય તેવા સંજોગોમાં હોસ્પિટલ ન જવા અપીલ કરાઇ છે.
અન્ય સમાચારો પણ છે...