તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

24મી સુધી આ તમામ એકમો બંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રિંગ રોડ ફ્લાયઓવર

{ ફોગવાએ શનિવારે મિટીંગ કરી હતી. જેમાં 35 વીવીંગ એસોસિએશને 24મી માર્ચ સુધી શહેરના 50,000 વીવીંગ એકમો બંધનો નિર્ણય કર્યો

{ અખિલ ગુજરાત એમ્બ્રોયડરી એસોસિએશનના નેજા હેઠળ તા.25મી માર્ચ બપોરે 12 વાગ્યા સુધી 1.25 લાખ એકમો બંધ

{ સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના 450 મિલો બંધ

{ સાઉથ ગુજરાત યાર્ન ડિલર્સ એસોસિએશન સાથે સંકળાયેલા ડિલર્સની ઓફિસો પણ બંધમાં જોડાશે

{ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા.21 થી 28 માર્ચનું વેકેશન જાહેર કરાયુ

{ સુરત અને કતારગામ-વરાછા જ્વેલર્સ એસોસિએશનનો બંધનો નિર્ણય, 2500 જ્વેલર્સ, મેન્યુફેક્ચરર્સ, હોલસેલર્સ તેમાં જોડાશે

{ સાઉથ ગુજરાત મોબાઈલ વિક્રેતા એસોસિએશનના બંધનો નિર્ણય, 1200 શોપ પણ તા.24મી સુધી બંધ

{ સચિન જીઆઆઈડીસીના વીવીંગ, એન્જિનિયરીંગ, કેમિકલના 2250 એકમો પણ તા.24મી સુધી બંધ

આ પણ માંગણી | ફોસ્ટાએ પાલિકા કમિશનરે રજૂઆત કરી છે કે તા.24મી માર્ચ સુધી 165 માર્કેટ્સ બંધ રહેનારી છે ત્યારે તે દરમિયાન આગ લાગવાની કે ચોરીની ઘટના નહીં બને તે માટે ફાયર વિભાગ અને પોલીસ વિભાગને તૈનાત રાખવા માટેની માંગણી કરી છે.
અન્ય સમાચારો પણ છે...