ઉવા ગામનો યુવક મૃત હાલતમાં મળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડોદ | બારડોલી તાલુકાના ઉવા ગામે રાજપૂત ફળિયામાં રહેતા વિરેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ રાઠોડ (48)નાઓ 27મીના રોજ રોજિંદી ક્રિયા મુજબ ખેતીનું કામ કરાવ્યું હતું. ત્યરબાદ બપોરના સમયે ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં મરણ ગયેલી હાલતમાં મળી આવ્યા હતાં. જે અંગેની જાણ પોલીસને કરતાં પોલીસે અગમ્યકારણ મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.
અન્ય સમાચારો પણ છે...