તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યારામાં 4000 લોકોને ઉકાળા પીવડાવાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વ્યારા | કોરોના નાથવાના પ્રયાસ રૂપે તાપી જિલ્લાના આયુર્વેદિક વિભાગ દ્વારા વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે રોગપ્રતિકારક શક્તિ વધારનારો અને વાઇરલ ઇન્ફેક્શનથી દુર રાખનારા ઉકાળાનું મફત વિતરણ છેલ્લા થોડા દિવસ થી કરાઈ રહ્યુ છે. જેનો લાભ દરરોજ સરેરાશ 800 થી વધુ લોકો ઉઠાવી રહ્યા છે. વ્યારા ની જનરલ હોસ્પિટલ માં આયુર્વેદ દ્વારા ઉકાળો બનવવા આવે છે જેમાં કવાથ, પથ્યાદિકવાથ અને દશમુલ કવાથ,નિબત્વક અને પ્રક્ષેપ ત્રિકુટુ ના મિશ્રણ થી ઉકાળો બનાવાય છે.
અન્ય સમાચારો પણ છે...