તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે 3-મેએ લેવાનારી નીટ મોકૂફ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત : કોરોના વાયરસને કારણે મેડિકલ કોલેજમાં એડમિશન માટે લેવાતી નીટને મોકૂફ કરવામાં આવી છે. આ પરીક્ષા ત્રીજી મેએ લેવાનારી હતી. વિદ્યાર્થીઓ મુઝવણમાં હતા ત્યારે જ એમએચઆરડીની સૂચના મળતા એનટીએએ મે માસના અંત સુધી પરીક્ષા મોકૂફ કરવાની નોટીસ જાહેર કરી છે. અહીં વાત એવી છે કે સીબીએસઈએ ધો. 10 અને 12ની ઘણી પરીક્ષા મોકૂફ કરી છે. તે સાથે સાથે ઇનજેરી કોલેજમાં પ્રવેશ માટે એપ્રિલમાં લેવાનારી જેઇઇ મેઇનની બીજા તબક્કાની પરીક્ષા પણ એનટીએએ મોકૂફ કરી છે.
અન્ય સમાચારો પણ છે...