તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશથી આવ્યા હોવાની કંટ્રોલ રૂમમાં 17 ફરિયાદ લોકોએ કરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | રાંદેર ઝોનમાં મહેરનગર, સૌરભ સોસાયટી, મોટી ફળી, દાંડી રોડ સંગીની ગાર્ડનિયા, નક્ષત્ર એવેન્યુ ખાતેથી વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવતાં બહાર ફરી રહ્યાં હોવાની ફરિયાદ મળતાં તાત્કાલીક આરોગ્ય ખાતાને સુચના આપતાં 3 જણાંને વેસુ સમરસ હોસ્ટેલમાં લઈ જવાયા હતાં. જ્યારે 18001238000 કંટ્રોલ રૂમમાં પણ વિદેશથી આવ્યા હોવાની દિવસભરમાં 17 ફરિયાદો આવી છે.
અન્ય સમાચારો પણ છે...