તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉનનો સદ્ઉપયોગ બગીચામાં કટીંગ અને સ્વચ્છતાના કામમાં કરાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શંખેશ્વર : કોરોના વાયરસના પગલે લોકો ઘરમાં પુરાયા ત્યારે કાયમ કામમાં વ્યસ્ત રહેતા લોકો અને કર્મચારીગણ સવારમાં બગીચામાં પાણી પીવડાવવા અને કટિંગ કામ અને સ્વચ્છતા કામમાં લાગ્યા હતા,આવા કામ કરવાથી સ્વાસ્થ્ય સારું રહેછે અને ફિટનેસ જળવાશે વાયરસ સામે રોગ પ્રતિકાર શક્તિ જળવાશે. }ભાસ્કર
અન્ય સમાચારો પણ છે...