શામળાજી મંદિરને સેનેટાઈઝ કરવાની કામગીરી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શામળાજી |આગામી ૧૪ એપ્રિલ પછી ખુલનાર લોકડાઉન બાદ શામળિયાનું મંદિર ખુલશે. જેથી મંદિરના વાઈસ ચેરમેન રણવીરસિંહ ડાભીના માર્ગદર્શન મુજબ દર્શને આવતા યાત્રિકોની સલામતીને ધ્યાને રાખી યાત્રિકોને કોઈ પણ પ્રકારનું ઇન્ફેકશન ન લાગે તે માટે મંદિર પરિસર અને ગર્ભગૃહ , નિજ મંદિરને સેનેટાઇઝ કરવાની કામગીરી ચાલુ કરાઇ છે. મંદિરનો એક એક ખૂણો સાફ કરી પાણી થી ધોવાઈ રહ્યો છે અને દવાનો છંટકાવ કરવામાં આવતો હોવાનું મંદિરના મેનેજર કનુભાઈ પટેલે જણાવ્યું હતું. }મુકેશ રણા
અન્ય સમાચારો પણ છે...