તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5 લાખના અફીણ સાથે 2 શખ્સો ઝડપ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમીરગઢ | આબુરોડ નજીક પોલીસે શુક્રવારે નાકાબંધી કરી ગાડી નંબર એમએચ-04-એફએ-5705 ની તલાશી લેતાં લેતાં ગાડીમાં સીટ નીચે સંતાડીને લઇ જવાતું 3.184 કિલોગ્રામ અફીણ કિં.5 લાખનો જથ્થો ઝડપી પાડયો હતો. કારમાં અફીણની હેરાફેરી કરતા માધુલાલ કનૈયાલાલ અહિર (રહે.ભીંડર,જીલ્લો-ઉદયપુર) અને શંકરલાલ નંદાજી જાટ (રહે.ભીંડર,જીલ્લો-ઉદયપુર)ને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.}રામલાલ મીણા
અન્ય સમાચારો પણ છે...