વિસનગર કોપરસીટી મર્ચન્ટ એસો. દ્વારા કીટ વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસનગર| વિસનગર કોપરસિટી મર્ચન્ટ એસો. દ્વારા શહેરમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફને ચા-બિસ્કીટની વ્યવસ્થા કરાઇ છે. જેમાં સવારે 10, બપોરે 3 અને રાત્રે 9 વાગે અલગ અલગ સ્થળે જઇ અપાઇ રહ્યું છે. જેમાં પ્રમુખ પરેશભાઈ પટેલ, મુખ્ય કન્વીનર કિર્તીભાઈ, રાજુભાઈ, કેશવલાલ શેઠ સહિતના વેપારીઓ જાતે સેવા આપી રહ્યા છે
અન્ય સમાચારો પણ છે...