તકેદારી|ગામડા અને શહેરોમાં દવાનો છંટકાવ તો લીમડાનો ધૂમાડો કરી ગામમાં ફેરવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાગામ

વડાગામ| ધનસુરા તાલુકાના વડાગામ ગ્રામ પંચાયત દ્વારા આખા ગામમાં લીમડાનો ધૂમાડો કરી ટ્રેક્ટર ફેરવવામાં આવ્યું હતું. }કલ્પેશ જોશી

ઇડર| ઇડર પાલિકા દ્વારા ઇડર શહેરના તમામ રસ્તા પર દવાનો છંટકાવ પાલિકાના ટ્રેકટર, છોટા હાથી તેમજ ફાયરની ગાડીઓ દ્વારા કરાયો હતો.
અન્ય સમાચારો પણ છે...