વિસનગરની સંસ્થાઅોએ કીટ વિતરણ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસનગર : વિસનગરમાં મજુર પરિવારના લોકોને મદદરૂપ થવા માટે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, મજૂર સહકારી મંડળી, સ્વસ્તિક ગુ્પ, કાંસા કે્ડીટ સોસાયટી, સ્વામીનારાયણ ગુરુકુલ, રોટરી ક્લબ સહિતની સંસ્થાઅોના સેવાભાવી મિત્રો દ્વારા 2 હજાર કીટ બનાવવામાં અાવી છે અને શહેર અને તાલુકામાં વિતરણ શરુ કરવામાં અાવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...