તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શંખેશ્વરમાં ચકલીના માળાનુ વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હારીજ: વઢિયારની ધીંગી ધરામાં આવેલ જૈન તીર્થ શંખેશ્વરમાં સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ ચકલી દિન નિમિત્તે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. ટ્રસ્ટના પ્રમુખ કૌશલભાઈ જોશી દ્વારા આયોજિત તથા પૂ. મુનિરાજ નયશેખર વિ. મ.સા. તથા પૂ.મુનિરાજ લલિતેશ વિ. મ.સા.ની પ્રેરક નિશ્રામાં યોજાયેલ કાર્યક્રમમાં ભરતભાઇ શેઠ,ભરતભાઇ જોશી,ભગવતદાન ગઢવી,ભરતભાઇ સિંધવ પંકજ સીંધવ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...