લોકડાઉન છતાં થરામાં બજારમાં લોકોની અવરજવર યથાવત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરા | કોરોના વાયરસને પગલે સરકાર દ્વારા લોકોને પોતાના ઘરોમાં રહેવાનું કહ્યું છે તેમ છતાં કાંકરેજ તાલુકામાં સવાર પડે ને લોકો ખરીદી કરવા નીકળી પડે છે. અને ખુલ્લેઆમ બાઈકો ઉપર ફરી રહ્યા છે. જીવનજરૂરિયા ચીજ વસ્તુઓની ખરીદી માટે છૂટછાટેનો લોકો દુરૂપયોગ કરીને સરેઆમ ભંગ કરી બજારમાં ફરી રહ્યા છે. }અમૃત ઠાકોર
અન્ય સમાચારો પણ છે...