બોરીયાવી ગામે દવાનો છંટકાવ કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા : મહેસાણાના બોરીયાવી ગામે ચૌધરી પારસંગભાઈ સરપંચ દ્વારા ગામમાં તમામ જગ્યાઓ પર દવાનો છંટકાવ કરાયો હતો. સરપંચ દ્વારા સાવચેતીના ભાગરૂપે લોકોને ઘરની બહાર ન નિકળવા અપીલ કરાઈ હતી. બહારથી આવતા તમામ લોકોને મેડિકલ ચેકીંગ કર્યા સિવાય ગામમાં પ્રવેશ આપવાની સરપંચ દ્વારા મનાઈ કરાઇ હતી.
અન્ય સમાચારો પણ છે...