શિહોરી પોલીસ દ્વારા દુકાનદારોને ભાવ વધારે ન લેવા સૂચના અપાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિહોરી | શિહોરી પોલીસ દ્વારા કરિયાણા, શાકભાજી, મેડિકલ સ્ટોર અને દૂધ સ્ટોર પર જઇ વેપારીઓને સલાહ આપી કે અત્યારે કોઇએ માલસામાનનો ભાવ વધારે લેવો નહિ. અને જે ભાવ ચાલતા હોય તેજ બજાર ભાવ લેવા. તેમજ શિહોરી અને આજુબાજુના ગામડાઓમાં સઘન પેટ્રોલિંગ કરી લોકોને પોતાના ઘરમાં જ રહેવા સૂચનાઓ આપી રહ્યા છે. કોરોના વાયરસથી બચવા અને પરિવારને બચાવવા પોતપોતાના ઘરે જ રહો તેવી સલાહ આપી રહ્યા છે.}સજ્જનસિંહ સોલંકી
અન્ય સમાચારો પણ છે...