તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાના પગલે સિદ્ધપુર પાલિકાના કર્મીઓનું સ્ક્રિનિંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુર | કોરોના વાઇરસને પગલે સિદ્ધપુર પાલિકામાં શનિવારે સવારે તમામ કર્મચારીઓ માટે સ્કીનીગનું આયોજન કર્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડો.ધુવભાઈ જાની, ડૉ.રીટાબેન પરમાર,નર્સ સીતાબેન પ્રજાપતિ દ્વારા સ્ક્રિનિંગ કરાયું હતું.જેમાં તમામ કર્મચારીઓ અને ચીફ ઓફિસર જીતેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ મકવાણા, સ્વચ્છતા કમિટીના ચેરમેન ભગવતીબેન પ્રજાપતિ, પાલિકા પ્રમુખ વર્ષાબેન, તાલુકાના ભારતીય કિશાન સંઘના પ્રમુખ જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ પી.એમ.દવે અને મહેશભાઈ પ્રજાપતિએ ચેકઅપ રિપોર્ટ કરાવ્યો હતો. }રશ્મિન દવે
અન્ય સમાચારો પણ છે...