તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂપપુરાના મહિલા સરપંચે સેનિટરાઇઝ મિક્સ દવાનો છંટકાવ કર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર | પાલનપુરના રૂપપુરા ગામના લોકોને ઘરની બહાર ન નીકળવા તાકીદ કર્યા બાદ રવિવારે ગામના મહિલા સરપંચ જીતુબેન રમેશભાઇ ચૌધરીએ ગ્રામજનોને કોરોનાથી બચાવવા 900 મીટર સેનિટરાઇઝ મિક્સ દવાનો છંટકાવ કરવા મેદાને ઉતર્યા હતા. જે અંગે જીતુબેને જણાવ્યું હતું કે ‘આમ તો ગ્રામજનો પણ કોરોનાથી સતર્ક છે તે લોકો પણ દવાનો છંટકાવ કરવા તત્પર છે પરંતુ અમે ગ્રામજનોને ઘર તેમજ મહોલ્લા બહાર ન નીકળવા નિયમ કર્યો છે. જેથી મેં મારા હાથે જ દવાનો છંટકાવ કરવાનો શરૂ કર્યો છે.તસ્વીર-ભાસ્કર
અન્ય સમાચારો પણ છે...