તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાકમાર્કેટમાં છુટક વેપાર પર પ્રતિબંધ, પહેલાં દિવસે માર્કેટ ખાલી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_મહેસાણા | લોકડાઉનની સ્થિતિમાં પણ મહેસાણાના મુખ્ય ફ્રૂટ અને શાકમાર્કેટમાં મોટી સંખ્યામાં શહેરીજનોની ભીડ જામતી હતી. તેના કારણે કોરોના વાયરસના સંક્રમણનો ભય સેવાઇ રહ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાને રાખી એપીએમસીના ચેરમેન ખોડભાઇ પટેલ અને ફ્રૂટ અને શાકમાર્કેટના પ્રમુખ ધીરજ કરમચંદાણી સહિત આગેવાનો સાથે શનિવારે બેઠક મળી હતી. જેમાં આ બંને હોલસેલ માર્કેટ દિવસ દરમિયાન બપોરે 3 થી રાત્રે 7 વાગ્યા સુધી ખુલ્લા રાખવાના નિર્ણય સાથે છુટક માર્કેટ પર પ્રતિબંધ લદાયો છે. નિર્ણયના પ્રથમ દિવસે માર્કેટ ખાલી રહ્યું હતું.*photocaption*
અન્ય સમાચારો પણ છે...