તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુંસરીમાં કોલ્ડ્રીંક્સ વેચવા પર પ્રતિબંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તલોદ તાલુકાના પુંસરી ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાઇરસ અટકાવવા સદન ઝુંબેશ હાથ ધરી છે. કિરાણા સ્ટોર, પાર્લરવાળા, ગલ્લાવાળાને ત્યાં ઠંડુ પાણી અને આઈસ્ક્રીમના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. વેચાણ કરનાર વેપારી પકડાશે તો ૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા સુધીનો દંડ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે જાહેરમાં થૂંકનાર શખ્સ પાસેથી ૫૦૦ રૂપિયા દંડ વસૂલાત કરવામાં આવશે આ અંગે પુંસરી મહિલા સરપંચ સુનંદાબેન પટેલ જણાવ્યું હતું કે કચરો કચરાપેટીમાં નહિ નાખે તેના પાસેથી ૨૦૦ રૂપિયા દંડ વસુલ કરાશે.

અન્ય સમાચારો પણ છે...