તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘઉંની લણણી માટે શ્રમિકો વગર સમસ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર|કોરોનાએ વિશ્વને બાનમાં લીધું છે. સૌથી વધુ કફોડી હાલત ખેડૂતની થઇ છે ખેડૂતોએ ખેત મજૂરો પાસે ઘઉંની કાપણી કરાવી દીધી છે દરમિયાન તેમના ઘરેથી કોરોનાના ડરને લઈને જલ્દીથી ઘરે આવી જવા માટે કહેણ મોકલી મોબાઈલને સતત રણકતા કરી દીધા બાદ શ્રમિકોએ ખેડૂતોની પરવા કર્યા વગર અધુરુ કામ છોડીને વતનની વાટ પકડી લીધી છે. અનેક ઠેકાણે ઘઉંની લણણી માટે શ્રમિકો વગર મોટી સમસ્યા સર્જાઈ છે. }અશોકરાવલ
અન્ય સમાચારો પણ છે...