તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્યકર્મીએ આઈકાર્ડ બતાવવા છતાં માસ્ક કેમ પહેર્યું નથી કહી પોલીસકર્મીએ10 દંડા માર્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર | કોરોના વાયરસને ખાળવામાં આરોગ્ય કર્મીઓની ભૂમિકા મહત્વની બની રહેનાર છે ત્યારે પ્રાંતિજ તાલુકાની રામપુરા ચોકડીએ પ્રાંતિજ પોલીસ કર્મી દ્વારા દલપુર પીએસસી પર એમપીએચડબ્લ્યુ તરીકે ફરજ બજાવતા પ્રિયાંકભાઈ દેસાઈએ આઈ કાર્ડ બતાવવા છતાં માસ્ક કેમ નથી પહેર્યો કહી સાથળ ઉપર આઠ થી દસ દંડા ફટકારી દેતાં કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો. આ મામલે પ્રાંતિજ પીઆઇએ સમાધાન કરવાનું કહેતાં કલેકટરને રજૂઆત કરાઇ હતી. કર્મી વિરુદ્ધ પગલાં લેવા આરોગ્ય કર્મીઓએ માંગ કરી છે.
અન્ય સમાચારો પણ છે...