ડીસા મામ.કચેરીમાં પાસ મેળવવા લોકોની ભીડ થતાં પોલીસ બોલાવવી પડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસા | ડીસામાં લોકડાઉન દરમિયાન પોલીસની રોકટોકથી બચવા આવશ્યક ચીજવસ્તુઓના વેપારીઓના ટોળેટોળાં પાસ મેળવવા માટે વાહનો સાથે મામલતદાર કચેરીમાં શુક્રવારે ઉમટી પડ્યા હતા. જેને લઇ તંત્રએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જો કે મામલતદાર એ.જે.પારગી દ્વારા આવા કોઇ પાસ ઇસ્યુ કરવાના ન હોવાનું જણાવ્યું હતું.જેથી ડીસા કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જગદીશ મોદી સમક્ષ પાસ મેળવવા વ્યવસ્થા કરવાની વેપારીઓએ રજૂઆત કરી હતી.
અન્ય સમાચારો પણ છે...