રાધનપુર હાઈવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાધનપુર : રાધનપુરમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉન હોવાથી હાઇવે ચાર રસ્તા ઉપર કચ્છ,ભાભર,થરા અને મહેસાણા તરફથી વાહનો લઈને આવતા-જતા તેમજ શહેરમાં વાહનો લઈને ફરવા નીકળતા લોકોને રોકવા અને લોકડાઉનનો કડક રીતે અમલ કરાવવા માટે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો,આવતા-જતા વાહનચાલકોને રોકીને લોકડાઉનનો અમલ કરવા સમજાવવાઆવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...