તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો જીવનજરૂરી ચીજોનો બિનજરૂરી સંગ્રહ ના કરે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા | જિલ્લા કલેકટર એચ.કે.પટેલે અપીલ કરી કે, લોકો જીવનજરૂરી ચીજોનો સંગ્રહ ન કરે. જિલ્લામાં પૂરતા પ્રમાણમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો ઉપલ્બધ છે. જેથી લોકો બિનજરૂરી સંગ્રહ કરે નહીં. જિલ્લામાં પીડીએસ મારફત વિતરણ વ્યવસ્થામાં માર્ચ મહિનાનું અનાજની વિતરણ કરી દેવાયું છે, જ્યારે એપ્રિલ માસનું વિતરણ પણ કરી દેવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...