વડાગામમાં દુકાન ખુલ્લી રાખતાં 1હજાર દંડ ફટકાર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા માટે ધનસુરા તાલુકાના ના વડાગામમાં સ્ટેશન વિસ્તારમાં દુકાન ખુલ્લી રાખતાં વેપારી પાસેથી પંચાયત દ્વારા 1000 દંડ વસૂલ કરાયો હતો.

ધનસુરાના વડાગામમાં સ્ટેશન વિસ્તારમાં દુકાન ખુલ્લી રાખતાં વેપારી પાસેથી પંચાયત દ્વારા 1000 દંડ વસૂલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...