તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

24 અને 25 માર્ચે ઉ.ગુ.માં માવઠું થાય તેવા વાદળ બંધાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે સવારના સમયે ઉત્તર ગુજરાત આંશિક વાદળછાયું રહ્યું હતું. દિવસ દરમિયાન પ્રતિ કલાક 11 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જેને લઇ મુખ્ય પાંચેય શહેરોનું તાપમાન 4 ડિગ્રી સુધી ઘટતાં વાતાવરણ ફરી એકવાર ઠુંડુ બન્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ તાપમાનમાં વધઘટ સાથે આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. આગામી તા.24 અને 25 માર્ચના રોજ ઉત્તર ગુજરાતમાં માવઠું થાય તેવું વાદળછાયું રહેશે. અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. શુક્રવારે મહેસાણામાં અને પાટણમાં 34, ડીસા 33.9, ઇડર 35 ડિગ્રી ગરમી નોંધાઇ હતી.

24 કલાકમાં પારો 4 ડિગ્રી સુધી ગગડ્યો, ગરમી ઘટી

અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. શુક્રવારે મહેસાણામાં અને પાટણમાં 34, ડીસા 33.9, ઇડર 35 ડિગ્રી ગરમી નોંધાઇ હતી.
અન્ય સમાચારો પણ છે...