તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હે પ્રભુ! તારો આશરો : સિદ્ધપુરમાં ચંડી યજ્ઞ કરાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_સિદ્ધપુર | દેશ સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો ભય ફેલાયો છે ત્યારે સરકાર સહિત સંસ્થાઓ કામે લાગી ગઈ છે. આરોગ્ય વિભાગ પણ સક્રિય છે ત્યારે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હાલમાં ચૈત્રી નવરાત્રી હોઈ કોરોનાના રક્ષણ તેમજ વિશ્વ કલ્યાણ માટે સિદ્ધપુરના વેદવાડાના મહાડમાં અન્નપૂર્ણ માતાજીના મંદિર ખાતે ચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. મહોલ્લાના ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આ‌વ્યા હતા. } રશ્મિન દવે*photocaption*
અન્ય સમાચારો પણ છે...