લોકડાઉન દરમિયાન અરવલ્લી જિલ્લામાં 100થી વધુ વાહનો ડિટેન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર પાલિકાના સહયોગથી તંત્ર દ્વારા શાકભાજી કરિયાણું દૂધ જેવી આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરીની સુવિધા શરૂ કરાઇ

હોમ ક્વોરન્ટાઇન થયેલ યુવકની આપવીતી

લોકડાઉન દરમિયાન જાહેર નામાંના ભંગ અંતગર્ત મોડાસા સહિત અરવલ્લી જિલ્લાના અન્ય તાલુકાઓમાંથી પોલીસ વિભાગ દ્વારા 100 થી વધુ વાહનો ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.}અલ્પેશ પટેલ

_photocaption_બેરણાં રોડ પર આવેલ રાધે પ્રોવિઝન અને કિરાણામાં હોમ ડિલિવરી માટે પેકિંગ થઇ રહ્યું છે. ગ્રાહકો માટે પ્રવેશ નિષેધ કરાયો છે. }અશોક રાવલ*photocaption*

હિંમતનગર પાલિકાના સહયોગથી તંત્ર દ્વારા શાકભાજી કરિયાણું દૂધ જેવી આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરીની સુવિધા શરૂ કરાઇ છે. ત્યારે શહેરીજનોને મેડિકલ ઈમરજન્સી સિવાય બહાર નીકળવાનું હવે કોઈ કારણ બચતું નથી કોરોના ને હરાવવો હોય તો શહેરીજનોનો દ્રઢ સંકલ્પ અને સહકાર ખૂબ જરૂરી છે. આગામી 24 થી 48 કલાકમાં પોલીસની લાઠી જ વિકલ્પ બને તે પહેલા શહેરીજનોએ માત્ર પોતાના પરિવાર સાથે સમયગાળવાની આદત પાડી દેવી જરૂરી બની રહી છે.
અન્ય સમાચારો પણ છે...