તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અર્બુદા સેવા સમિતિ દ્વારા માસ્ક વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડબ્રહ્મા| ખેડબ્રહ્મા સ્થિત ગોમતીવાળ બ્રહ્મણ સમાજ સંચાલિત અર્બુદા સેવા સમિતિ દ્વારા બ્રહ્મ સમાજના ખેડબ્રહ્મા, ગોતા અને રાધીવાડ ગામમાં સંસ્થાના સ્વયંસેવકો દ્વારા 500 વ્યક્તિઓને માસ્કનું વિતરણ કરાયું હતુ. સંસ્થાના ઉપપ્રમુખ કમલેશભાઈ જોષી, મંત્રી શરદભાઈ ત્રિવેદી તથા કિરણભાઈ અને ભરતભાઈએ આ સેવાયજ્ઞમાં સહકાર આપ્યો હતો. }જતિન સુથાર
અન્ય સમાચારો પણ છે...