તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર પી.ટી.સાયન્સ કોલેજ દ્વારા માસ્ક વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસા : કોરોના વાયરસને પગલે સર પી.ટી.સાયન્સ કોલેજના એન.એસ.એસ. અને એન.સી.સી, લોક વિજ્ઞાન કેન્દ્ર અને શ્રી એમ કે શાહ કોલેજ દ્વારા મ. લા.ગાંધી ઉ. કેળવણી મંડળ કેમ્પસના ચોકીદારો અને સેવક ભાઈઓને માસ્ક અને સેનેટાઇઝર વિતરણ પ્રભારી મંત્રી સુરેન્દ્રભાઇ શાહ, પ્રિ. કે.પી.પટેલ,ડૉ.એસ. ડી. વેદિયા, ડૉ એમ.એસ. જાંગીડ, ડૉ.એચ.એસ.ખરાડી પ્રા.વેકરીયા, ચંદનબેન, બી.એન. ટી સર દ્વારા કરાયું હતુ. રસાયણ શાસ્ત્રની પ્રયોગશાળામાં કામેશભાઈ શાહે સેનેટાઇઝર બનાવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...