કરો સો શિ ય લ ડિ સ્ટ ન્સિં ગ નો અમલ અને દૂર રહો કોરોનાથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાગામ

હિંમતનગર

રામગઢી

કાસાવાડા

હિંમતનગર |તંત્ર દ્વારા કરાયેલ વ્યવસ્થા અંતર્ગત હિંમતનગરના પોલોગ્રાઉન્ડમાં શાકભાજીની લારી પર ગ્રાહકો નિયત અંતરે ખરીદી કરે છે.

વડાગામ| વડાગામમાં દૂધ મંડળી તથા કરિયાણાની દુકાન એક મીટરનું અંતર જોવા મળ્યું હતું અને કુંડાળા કર્યા હતા. દૂધ ભરાવતા લોકો પણ લાઈનમાં હતા. કરિયાણાની દુકાનમાં લોકો લાઈનમાં હતા.}કલ્પેશ જોષી

સીસોદરા |મેઘરજના રામગઢીમાં દૂધઉત્પાદક મંડળી દ્વારા ચોક્કસ અંતર જાળવવા માટે જમીન પર કુંડાળા બનાવવામાં આવ્યા છે અને આ કુંડાળાને ફોલો કરી સભાસદો પણ કોરોના વાયરસ વધુ ન ફેલાય તે માટે તકેદારીના ભાગ રૂપે સહયોગ આપી રહ્યા છે.}આશિષ વાળંદ

માલપુર| માલપુરની કાસવાડા દૂધ મંડળીમાં તમામ પશુપાલકોને ચેરમેન અને કારોબારીની સૂચના થી તેમના હાથ સાબુથી ધોઈ સેનેટાઈઝ કરી રૂમાલ અથવા માસ્ક પહેરી આવવાનું ફરજિયાત કરેલ છે. દૂધ મંડળી આગળ એક મીટરનું અંતર રાખીને લાઈનમાં ઊભા રહેવા સૂચનાઓ આપી છે.
અન્ય સમાચારો પણ છે...