મોડાસામાં કોન્ટ્રાક્ટરે શ્રમિકોને છોડતાં કોર્પોરેટરે મદદ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસામાં રહી મજૂરી કામ કરી પેટીયું રળતાં પરિવારને બે દિવસ સોસાયટીના માણસોએ આસરો આપી ભોજન આપ્યું છતાં કોન્ટ્રાક્ટરે શ્રમિકોની ખબર ના લેતાં પરિવારે મોડાસા સર્વોદય પાલિકા વિસ્તારના કોર્પોરેટર નિકેશભાઇનો સંપર્ક કરતાં તેઓએ પીડિત પરિવારની મુલાકાત લઇ 15 દિવસ ચાલે એટલું કરિયાણા કીટ તૈયાર કરી આપતાં શ્રમિક પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...