તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડાગામમાં જાહેરમાં થૂંકતા પકડાશો તો રૂ. 500 દંડ ફટકારાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધનસુરા તાલુકાના વડાગામ માં પંચાયતે કિરાણા સ્ટોર, પાર્લરવાળા, ગલ્લાવાળા,ઠંડુ પાણી. અને આઈસ્ક્રીમના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. વેપારી પકડાશે 2000 સુધીનો દંડ કરાશે. પંચાયત દ્વારા રસ્તામાં જો થૂંકતા પડકાશે તો દંડ પેટે 500 રૂપિયા ભરવો પડશે. વડાગામ સરપંચ સૂર્યભાણ સિંહજી (જોય બાપુ)ના જણાવ્યા અનુસાર દુકાનદારોને ઠંડુ પાણી કોલ્ડ્રિંક્સ વગેરે વાયરસ કાબુમાં ના આવે એ ત્યાં સુધી ના વેચવાનો આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...