કોરાનાથી બચવા સો શિ ય લ ડિ સ્ટ ન્સિં ગ જરૂરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર

મડાણા (ગઢ) આરોગ્ય કેન્દ્ર

પાલનપુરમાં કરીયાણું, દવાની દુકાનો સહિત જૂના ટેલીફોન એક્સચેન્જ વિસ્તારમાં કેન્દ્ર પર દૂધ લેવા આવતા લોકો એકબીજાથી દૂર ઉભા રહે તે હેતુસર અલગ-અલગ ખાના બનાવવામાં આવ્યા હતા.

પાલનપુરના મડાણા(ગઢ) આરોગ્ય કેન્દ્રમાં આવતાં દર્દીઓને છુટાછવાયા ઉભા રાખીને સોશિયલ ડિસ્ટન્સ રાખીને મેડિકલ ચેકઅપ કરાઈ રહ્યું છે.
}દિનેશ રાણા

પાલનપુર શહેરમાં દવાની દુકાન આગળ ગોળ કુંડાળા કરી ગ્રાહકોને દવા લેવા ઉભા રખાયા હતા.
અન્ય સમાચારો પણ છે...