પ્રાંતિજમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની હોમ ડિલિવરી કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે પ્રાન્ત અધિકારી મમતાબેન તથા પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરાની અધ્યક્ષ સ્થાને કરિયાણાના વેપારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતુ. જેમાં વેપારીઓને દુકાનો ખુલ્લી રાખવાનો આગ્રહ કર્યો હતો અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ગ્રાહકો સુધી પહોંચાડવા હોમ ડિલિવરીથી પહોંચાડવા જણાવ્યું હતું અને દુકાનો ઉપર ભીડ ના કરવા તથા ગ્રાહકો ને દુકાનો ઉપરથી ચીજ વસ્તુઓ ના આપવાનું જણાવ્યું હતુ. બેઠકમાં અધિકારીઅો હાજર રહ્યા હતા.

ગ્રાહકો ને દુકાનો ઉપરથી ચીજ વસ્તુઓ ના આપવાનું જણાવ્યું હતુ. બેઠકમાં અધિકારીઅો હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...