તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉ.ગુ.માં ગરમીનો પારો 34 ડિગ્રીએ પહોંચ્યો, હજુ વધશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા | ઉ.ગુ.માં શનિવારે મહત્તમ તાપમાન 33.6 થી 34 ડિગ્રી વચ્ચે રહ્યું હતું.3 દિવસના વરસાદી માહોલ બાદ વાદળ હટતાં તાપમાન 2 ડિગ્રી વધ્યું છે. જેમાં સૌથી વધુ ડીસાનું 34 ડિગ્રી, ઇડરનું 33.9 ડિગ્રી, પાટણ અને મહેસાણાનું 33.6 ડિગ્રી તેમજ મોડાસાનું 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી 48 કલાકમાં 2 ડિગ્રી ગરમી વધશે.
અન્ય સમાચારો પણ છે...