તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુનાડીસા ગામેથી જાહેરમાં જુગાર રમતાં બે ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસા તાલુકાની જુનાડીસા ગ્રામ પંચાયત સામેની ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમી-રમાડતો હોવાની બાતમી જુનાડીસા આઉટ પોસ્ટના સ્ટાફને મળતાં તેઓએ ગુરૂવારે બપોરે ઓચિંતિ રેડ કરી રોકડ, મોબાઇલ તેમજ જુગારના સાહિત્ય સાથે રૂપિયા 2920ના મુદામાલ સાથે ઇશ્વરજી અજમલજી ઠાકોર (રહે.પોલીસ ચોકી પાછળ, જુનાડીસા) અને ઉત્તમભાઇ મુરલીધર સિન્ધી (રહે. ડીપ્રેશન સોસાયટી, આખોલ નાની,તા.ડીસા)ને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...