તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર પોસ્ટ ઓફિસમાં મફત માસ્ક વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર | પાલનપુરની પોસ્ટ ઓફિસમાં કોરોના વાયરસના પગલે મફત માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ ભયાનક કોરોના વાયરસથી તકેદારીના ભાગરૂપે ભારતીય ટપાલ વિભાગ હેડ પોસ્ટ ઓફિસ પાલનપુરમાં અખારામ (સુપ્રીટેન્ડ ઓફ પોસ્ટ)ના હસ્તે શુક્રવારે ગ્રાહકોને મફત માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પરેશભાઈ દેસાઈ (ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક) તથા પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે તકેદારી રૂપે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...