તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુરમાં બે ટ્રક ભરીને લીલી શાકભાજીનું વિનામૂલ્યે વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાધનપુર : શહેર તેમજ તાલુકાના વીસેક ગામોમાં સોમવારે ભણસાલી ટ્રસ્ટ દ્વારા ડીસાથી બે ટ્રક લીલાં શાકભાજીમાં ટામેટા, તુરીયા,કોબી, ફુલાવર, દૂધી, કલિંગણ, રીંગણ, લીલા મરચા, ધાણા સહિતની 20 ટન ભરીને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના લોકોએ લોકડાઉન દરમિયાન શાકભાજીનો લાભ લીધો હતો. } કમલ ચક્રવર્તી
અન્ય સમાચારો પણ છે...