ઉડાન ફોઉન્ડેશનની 21 દિવસ સુધી જમવાની સેવા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા : શહરેની ઉડાન ફાઉન્ડેશન અને ટીમ દ્વારા 21 દિવસ સુધી ગરીબોને ભોજન પુરું પાડી રહ્યા છે.હાલ રોજની 1000 રોટલીઓ અને શાક જરૂરિયાતમંદને પહોંચાડાઇ રહ્યું છે.શહેરીજનોને વિનંતી કે કોઈ જરૂરિયાતમંદ નજરે પડે તો ઉડાન ફાઉન્ડેશન ફાઉન્ડેશન ના ફાઉન્ડર અજય વર્મા - 9558010306 અને અમિત પ્રજાપતિ 7383999596નો સંપર્ક કરી શકશે.
અન્ય સમાચારો પણ છે...