સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા લોકો માસ્ક બાંધતા ન હોવાથી કોરોના સંક્રમણનો ભય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેવા કરો પણ તકેદારી પણ રાખો

મોડાસા-ભિલોડા | પદયાત્રીઓની સેવાકીય પ્રવૃત્તિ દરમ્યાન યુવકો અને સંસ્થાઓના સદસ્યો પૂરતા પ્રમાણમાં કાળજી લેતા નથી અને સેવાના ઉત્સાહના અતિરેકમાં મોઢા પર માસ્ક કે રૂમાલ પણ બાંધતા ન હોવાથી કોરોના સંક્રમિત થવાનો ભય પેદા થયો છે. વતન તરફ ચાલતી પકડાતા અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના માર્ગો પર કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ પેદા થઈ છે સેવાકીય કાર્યો કરતા લોકો સેવા કરવાની સાથે સતર્ક રહેવાની ખુબ જરૂર હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...