તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં ખેડુતોને 10 થી 12 : 30 કલાક સુધી બિયારણ ખાતર મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં લોકડાઉન પગલે ખેતિ માટે વપરાતા બિયારણ તથા પેસ્ટીસાઇઝની દુકાનોમાં તાલુકા મથકો પાટણ રાધનપુર સિદ્વપુર ચાણસ્મા હારીજ સમી શંખેશ્વર સરસ્વતી સાંતલપુર મળી રહેશે. જેનો સમય દિવસે 10 થી 12 : 30 કલાક દુકાના કાર્યરદ રહેશે.તેવુ નાયબ ખેતિ નિયામક વિસ્તર અધિકારી ડી.ડી.પટેલ જણાવ્યુ હતુ કે હાલમા ખેડુતો વધારે યુરિયા ખાત જરૂરીયાદ હોય તે તેથી મોટા ખાત વિતરણ અેગ્રી સેન્ટરો ચાલુ રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...