સમી તાલુકામાં ગામડે ગામડે ઉકાળાનું વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમી : તાલુકાના ગામડાઓમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ગ્રામજનોમાં જાગૃતિ જોવા મળી રહી છે. ગ્રામજનોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે યુવાનો દ્વારા ઉકાળા વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગોધાણા, વરાણા, સમશેરપુરા સહિતના ગામોમાં ઉકાળો બનાવી વિતરણ કરવામાં આવ્યું હતું. સમીના વરાણા ગામ ના યુવાનો ઉકાળો બનાવતા નજરે પડે છે.
અન્ય સમાચારો પણ છે...