તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમીના વિકલાંગ યુવાન દ્વારા રાશન કીટનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમી ખાતે કાર્યરત અપંગ માનવ વિકાસ સેવા સંસ્થા દ્વારા લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાત મંદોને ઉપયોગી થવા માટે ટ્રસ્ટના પ્રમુખ ભીખાભાઇ પરમાર તથા સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા ગરીબ માણસો માટે ઘઉં-ચોખા, દાળ, તૈયાર બેસનની કીટો બનાવી વિતરણ કરવામાં આવી રહી છે. ભીખાભાઈ પોતે વિકલાંગ હોવા છતા વર્તમાન પરિસ્થિતિમાં ગરીબ લોકો માટે પોતાની શક્તિ પ્રમાણે સેવા અન્ય લોકો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરૂ પાડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...