ઇડર પોલીસ સ્ટેશન આગળ માસ્કનું વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડર ઇડર પોલીસ સ્ટેશન આગળ ઇડરની અલગઅલગ સેવા ભાવિ સંસ્થાઓ આગળ આવીને સેવા કરી રહી છે. ત્યારે ઇડર પોલીસ સ્ટેશન આગળ સેવા ભાવિ સંસ્થા તેમજ રાજેન્દ્રસિંહ કુંપાવત તેમજ ઇડર ભારત વિકાસ પરિષદ દ્વારા દૂર ચાલતા આવતા લોકો માટે ઇડર પોલીસ સ્ટેશનમાં જમવા અને દવાની સગવડ કરવામાં આવી હતી. }પરેશ પટેલ
અન્ય સમાચારો પણ છે...