તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધપુરમાં દરજી ભાઈઓ દ્વારા માસ્કનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિદ્વપુર | સિદ્ધપુરના ચારથી પાંચ દરજી ભાઈઓએ માસ્ક બનાવી મફત અથવા તો નહિવત ચાર્જ લઈને માસ્કનું વિતરણ કરીને લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. દવાની દુકાનોમાં માસ્કની અછત અને મોંઘા હોવાથી તીરુપતી માર્કેટમાં દુકાન ધરાવતા મનુભાઈ દરજીના જણાવ્યા પ્રમાણે તેઓએ અત્યાર સુધી 500 કરતાં વધારે માસ્ક જરૂરિયાત મંદોને બનાવીને વહેંચ્યા છે. હજુ બે દિવસ દરમિયાન ફક્ત માસ્ક જ બનાવીશું અને જે બને તેનું વિતરણ કરીશું તેવું જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...