કડીમાં કોરોનાનો શંકાસ્પદ કેસ નોંધાયો : 6 વર્ષની બાળકી મહેસાણા સિવિલમાં આઈસોલેટ કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડીની 6 વર્ષની બાળકીને શ્વાસ લેવામાં ઉભી થયેલી તકલીફ ઊભી થતાં તાત્કાલિક મહેસાણા સિવિલના આઇસોલેશન વોર્ડમાં રાખી તેનો રિપોર્ટ કરાયો હતો.જ્યારે જિલ્લાના બે શંકાસ્પદ કોરોનાના દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.કોરોના વાયરસની માહિતી માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કન્ટ્રોલ રુમ શરુ કરાયો છેજ કોરોના વાયરસની માહિતી માટે જનતા કંટ્રોલ નંબર 02762 222324 પર સંપર્ક કરી શકે છે. ઉપરાંત તંત્ર દ્વારા સરકારી આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરાઇ છે.મહેસાણા અનુસંધાન પાના નં-3

બે શંકાસ્પદોના રિપોર્ટ નેગેટીવ આવ્યા,જાહેરમાં થૂંકનારા 54 ને દંડ

અન્ય સમાચારો પણ છે...