તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્યોતિ વિદ્યાલય દ્વારા કોરોના વાયરસ જાગૃતિ અભિયાન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડબ્રહ્મા : ખેડબ્રહ્માની સંત નથ્થુરામબાપા જ્યોતિ વિદ્યાલય દ્વારા કોરોના વાયરસ વિરુદ્ધ જાગૃતિ અભિયાન અંતર્ગત શાળા પરિવાર તરફથી પેમફ્લેટ તૈયાર કરી વિદ્યાર્થીઓ અને વાલીઓનો સંપર્ક કરી વાયરસ ન ફેલાય તે માટે માહીતી અાપવામાં અાવી હતી. શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલે શિક્ષકોની ટીમો બનાવી શુક્રવારે વોર્ડ પ્રમાણે પ્રસ્થાન કરાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...