તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ |મહેસાણામાં નગરપાલિકા સંચાલિત બગીચાઓ બંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પરા તળાવ

મહેસાણા| કોરોના વાયરસના પગલે મહેસાણામાં નગરપાલિકા સંચાલિત ટાઉન હોલ ,સિવિક સેન્ટર ,સ્વામી વિવેકાનંદ તળાવ ,રમત ગમતના મેદાન ,બાગ બગીચાઓને લોક ઉપયોગ માટે બંધ કરાઇ રહ્યા છે. હાલની પરિસ્થિતિને જોતાં શુક્રવારે લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. સ્વામી વિવેકાનંદ તળાવને બંધ કરાયુું છે.
અન્ય સમાચારો પણ છે...